Friday, 13 June 2014

Time Table

અગત્યનું સમયપત્રક
પ્રવેશ ફોર્મ ભરી અને પરત પહોચાડવાની તારીખ27/02/2014, ગુરુવાર થી 10/04/2014, ગુરુવાર સુધી
અરજીપત્રક ભરેલ વિદ્યાર્થીઓના નામ, પરીક્ષાના સેન્ટર સ્થળ, સીટ નંબર અને વિદ્યાર્થીએ પસંદ કરેલ કોલેજની વિગત દર્શાવતી બાબત જાહેર કરવાની તારીખ28/04/2014, સોમવાર
વિદ્યાર્થીઓએ ભરેલ ફોર્મમાં સુધારા-વધારા કરવા માટે તારીખ29/04/2014, મંગળવાર થી 10/05/2014, ગુરુવાર સુધી
પ્રવેશ પરીક્ષાની તારીખ25/05/2014, રવિવાર
પ્રવેશ પરીક્ષાના પરિણામ અને મેરીટ લીસ્ટની તારીખ02/06/2014, સોમવાર
મોક રાઉન્ડની તારીખ03/06/2014, મંગળવાર
વિદ્યાર્થીએ પસંદ કરેલ કોલેજોમાં ફેરફાર કરવા માટેની તારીખ03/06/2014, મંગળવાર થી 06/06/2014, શુક્રવાર
પ્રથમ રાઉન્ડની તારીખ09/06/2014, સોમવાર
વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ કોલેજમાં ફી ભરવાની તારીખ10/06/2014, મંગળવાર થી 14/06/2014 શનિવાર
બીજા રાઉન્ડની તારીખ18/06/2014, બુધવાર
વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ કોલેજમાં ફી ભરવાની તારીખ18/06/2014, બુધવાર થી 20/06/2014, શુક્રવાર
કોલેજ શરુ થવાની તારીખ20/06/2014, શુક્રવાર
જરૂર પડશે તો પ્રવેશ માટેના છેલ્લા રાઉન્ડની સંભવિત તારીખ25/06/2014, બુધવાર
વિદ્યાર્થીઓને છેલ્લા રાઉન્ડમાં પ્રવેશ મળેલ કોલેજમાં ફી ભરવાની તારીખ25/06/2014, બુધવાર થી 28/06/2014 શનિવાર

No comments:

Post a Comment